Enthralling Gujarati Love Shayari: Experience the Love Wonder

love shayari gujarati

Gujarati Love Shayari is a magical song of love and expression. So elegantly it brings out countless feelings of love interpreted as delicate threads forming a pattern of romance. Loving Gujarati reflects the depth of love, distress, joy, and suffering in a manner that is both profound and touching. Through the employment of stunning imagery and lovely expressions, the language of love Shayari Gujarati becomes vivid within the hearts of persons who love and respect. It is a language that sings praises of love and remains etched in the soul forever. 

1. Love Shayari Gujarati

love shayari gujarati

ચંદ્ર પણ તેને જોઈને પ્રસન્ન થાય છે, બગીચાના કેળાના ફૂલ જોવામાં આવે છે અને સર્જાય છે, પણ ભગવાનની વિચિત્ર કલા મને જોવાની છે, જે દરેક વસ્તુથી શરમ કરે છે.

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જ્ણ જોઈએ

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું

2. Diku Love Shayari Gujarati

diku love shayari gujarati

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે

પ્રેમમાં કોઈ ગોથ છે, સમુદ્ર કરતા વધારે છે, આખી દુનિયા લડી છે, પણ હું કેવી રીતે કરી શકું? તેનો પોતાનો સિક્કો ભૂલ હતો

મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

3. Instagram Gujarati Love Shayari

instagram gujarati love shayari

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.

મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊

જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍

તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰

4. Gujarati Love Shayari 2 Line

gujarati love shayari 2 line

લોકોની તો ખબર નથી.
પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી.

આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડી
રડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!

ખરચું એટલું તો કમાતો નથી,
લે હું મારી જાત ને પોસાતો નથી..

ન તો તમે દૂર જાવ અને ન જઈ શકો,
તેઓ તેમની મિત્રતાનો ભાગ શેર કરશે..

વરસાદ હોય કે કોઈ ની યાદ,
જયારે આવે ત્યારે ભીજવી જાય છે..

5. Good Morning Shayari Gujarati Love

good morning shayari gujarati love

વિદાઈ હંમેશા કષ્ટદાયક હોય છે, એ પછી ઘરના આંગણેથી હોય કે પછી કોઈના હૃદયના બારણેથી હોય !!

ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટરથી પ્રગતિ નથી થતી સાહેબ, પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ પહેલા ઉઠીને દોડવું પડે છે !!

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

જન્મ નિશ્ચિત છે, મારાં નિશ્ચિત છે! કર્મ સારા છે તો સ્મરણ નિશ્ચિત છે!!
ગુડ મોર્નિંગ

તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો, એ મહત્વનું છે.
ગુડ મોર્નિંગ

6. Kiss Gujarati Shayari Love Romantic

kiss gujarati shayari love romantic

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજો પ્રેમ છે…

7. Love Shayari Gujarati Text

love shayari gujarati text

ચૈન આપીને આ હોઠો ને ચાલો નયનોથી વાત કરીએ
બેનામ એવા બંધનને શું પ્રેમનું નામ આપીએ?

તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છે
જેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે

આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છે
જુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે

કોણ જાણે આ પ્રેમનું મેં ઝેર ક્યાં પીધું હશે
નયનોનાં તારા બાણે આ હૈયાને જ્યાં વિધ્યું હશે
પતંગિયા રમતા નથી અમથાય આ મનડાનાં બાગમાં
વસંતની એ ફોરમે જ તારું નામ એને કીધું હશે

તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવે
એવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે